6 Bharat No Itihas Mcq Gujarati (ભારતનો ઈતિહાસ MCQ) (2023)

6 Bharat No Itihas Mcq Gujarati (ભારતનો ઈતિહાસ MCQ) (1)

6 Bharat No Itihas Mcq Gujarati, ભારતનો ઈતિહાસ MCQ, Bharat no itihas mcq pdf in Gujarati, Bharat no itihas pdf in Gujarati world inbox, Bharat no Itihas PDF in Gujarati liberty, Bharat no Itihas PDF in Gujarati Angel Academy

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતના ઈતિહાસના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનો ઈતિહાસ
ભાગ :6
MCQ :251 થી 300

Table of Contents

6 Bharat No Itihas Mcq Gujarati (251 To 260)

(251) મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો?

(A) બખ્યિતાર ખલજી

(B) મલેક કાફુર

(C) કુતુબુદ્દીન ઐબક

(D) ગ્યાસુદ્દીન ખલજી

જવાબ : (C) કુતુબુદ્દીન ઐબક

(252) મોર્ય વંશના કયા રાજા “પ્રિયદર્શીરાજા તરીકે જાણીતાં છે?

(A) ચંદ્રગુપ્ત

(B) બિંદુસાર

(C) બિંબિસાર

(D) અશોક

જવાબ : (D) અશોક

(253) ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન સિધ્ધિ કઈ?

(A) હૂણો ઉ૫૨નો વિજય

(B) ચાલુકય વિજય

(C) શક વિજય

(D) યવન વિજય

જવાબ : (C) શક વિજય

(254) કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે?

(A) વલંદાઓ

(B) ફીરંગીઓ

(C) પારસી

(D) ફ્રેન્સ

જવાબ : (B) ફીરંગીઓ

(255) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા?

(A) તક્ષશીલા

(B) નાલંદા

(C) વલભી

(D) વિક્રમશીલા

જવાબ : (B) નાલંદા

(256) દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા?

(A) લોર્ડ ઈરવિન

(B) લોર્ડ રીડીંગ

(C) લોર્ડ વીલીંગડન

(D) લોર્ડ હારડીંગ

જવાબ : (A) લોર્ડ ઈરવિન

(257) સંગમ સાહિત્ય મોટા ભાગે કઈ ભાષામાં રચાયું હતું?

(A) કન્નડ

(B) મલયાલમ

(C) તમિલ

(D) તેલુગુ

જવાબ : (C) તમિલ

(258) જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે?

(A) ત્રિપિટક

(B) જાતક

(C) અવેસ્તા

(D) આગમ

જવાબ : (D) આગમ

(259) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસૂફી સાથે યોગ્ય રીતે જોડો.

(A) રામાનુજ(1) અદ્વૈત્ય ફિલસૂફી
(B) ચૈતન્ય(2) નિર્ગુણ ભકિત
(C) શંકરા(3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી
(D) કબીર(4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

(A) a – 3, b – 2, c – 1, d – 4

(B) a – 1, b – 4, c – 3, d – 2

(C) a – 3, b – 4, c – 1, d – 2

(D) a – 2, b – 1, c – 4, d – 3

જવાબ : (C) a – 3, b – 4, c – 1, d – 2

(260) હોમરૂલ ચળવળના નેતાઓએ ‘હોમરૂલ’ શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો?

(A) આર્યલેન્ડ

(B) સ્કોટલેન્ડ

(C) યુ.એસ.એ

(D) કેનેડા

જવાબ : (A) આર્યલેન્ડ

6 Bharat No Itihas Mcq Gujarati (261 To 270)

(261) “ભારતીય ક્રાન્તિના માતા’’ તરીકે કોણ ઓળખાય છે?

(A) લક્ષ્મીબાઈ

(B) બેગમ હઝરત મહાલ

(C) દુર્ગા ભાભી

(D) મેડમ ભીખાજી રુસ્તમ કામા

જવાબ : (D) મેડમ ભીખાજી રુસ્તમ કામા

(262) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું?

(A) ઈન્ડીયન ઓપીનીયન

(B) યંગ ઈન્ડિયા

(C) વોઈસ ઓફ ઈન્ડિયા

(D) હરિજન

જવાબ : (C) વોઈસ ઓફ ઈન્ડિયા

(263) બ્રિટીશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી?

(A) વેવલ

(B) માઉન્ટબેટન

(C) એટલી

(D) સાયમન

જવાબ : (C) એટલી

(264) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે?

(A) બાળલગ્ન

(B) સ્ત્રી કેળવણી

(C) સતીપ્રથા નાબુદી

(D) વિધવા પુનઃલગ્ન

જવાબ : (A) બાળલગ્ન

(265) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા?

(A) બિંદુસાર

(B) બિંબીસાર

(C) ચંન્દ્રગુપ્ત મૌર્ય

(D) અશોક

જવાબ : (C) ચંન્દ્રગુપ્ત મૌર્ય

(266) ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયનાં સ્થાપક કોણ હતા?

(A) એની બેસન્ટ

(B) સીસ્ટર નીવેદીતા

(C) ડી.કે.કર્વે

(D) રવિન્દ્રનાથ ટાગોર

જવાબ : (C) ડી.કે.કર્વે

(267) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં?

(A) ચંદ બારોટ

(B) હરિષેણ

(C) કાલિદાસ

(D) રાજશેખર

જવાબ : (B) હરિષેણ

(268) INA (ઈન્ડીયન નેશનલ આર્મી) ટ્રાયલ દરમ્યાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજુ કરેલ હતી?

(A) શ્રી ભુલાભાઈ દેસાઈ

(B) શ્રી આસફ અલી

(C) શ્રી સુભાષચંદ્ર બોઝ

(D) શ્રી સી. રાજગોપાલાચારી

જવાબ : (A) શ્રી ભુલાભાઈ દેસાઈ

(269) નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી ‘‘ICS’’ તરીકે પ્રખ્યાત થયેલ હતી.

(A) વૉરન હેસ્ટીંગ

(B) વૅલેસ્લી

(C) કૉર્નવૅલીસ

(D) વિલીયમ બેન્ટીક

જવાબ : (C) કૉર્નવૅલીસ

(270) પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાઓ પૈકી કયું જોડકુ સાચુ નથી?

(1) મોહજોદડોઈન્ડસ સિંધુ
(2) હડપ્પારાવી
(3) લોથલભોગાવો
(4) રોજડીનર્મદા

(A) 1

(B) 2

(C) 3

(D) 4

જવાબ : (D) 4

6 Bharat No Itihas Mcq Gujarati (271 To 280)

(271) કૃતિ અને લેખકોની જોડીને યોગ્ય રીતે ગોઠવો.

(1) મેઘદુત(A) વિષ્ણુ શર્મા
(2) ગીત ગોવિંદ(B) બાણભટ્ટ
(3) પંચતંત્ર(C) જયદેવ
(4) હર્ષ ચરિત્ર(D) કવિ કાલિદાસ

(A) 1-B, 2-C, 3-D, 4-A

(B) 1-A, 2-B, 3-C, 4-D

(C) 1-D, 2-C, 3-A, 4-B

(D) 1-C, 2-A, 3-B, 4-D

જવાબ : (C) 1-D, 2-C, 3-A, 4-B

(272) રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થાઓ અને તેમના સ્થાપકોની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી.

(1) સર્વન્ટ ઓફ ઈન્ડીયાગોપાલ કૃષ્ણ ગોખલે
(2) ખુદાઈ ખીદમતગારઅબ્દુલ ગફાર ખાન
(3) ફોરવર્ડ બ્લોકસુભાષચંદ્ર બોઝ
(4) સ્વરાજ પાર્ટીકાજી નીઝમુલ ખાન

(A) 1

(B) 2

(C) 3

(D) 4

જવાબ : (D) 4

(273) સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો.

(1) બ્રહ્મ સમાજ(A) સ્વામી વિવેકાનંદ
(2) પ્રાર્થના સમાજ(B) સ્વામી દયાનંદ
(3) આર્ય સમાજ(C) આત્મારામ પાંડુરંગ
(4) રામક્રિષ્ણ મીશન(D) રાજા રામ મોહન રાય

(A) 1-C, 2-B, 3-A, 4-D

(B) 1-D, 2-C, 3-B, 4-A

(C) 1-B, 2-A, 3-D, 4-C

(D) 1-A, 2-D, 3-C, 4-B

જવાબ : (B) 1-D, 2-C, 3-B, 4-A

(274) સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.

(1) ભવાની મંદિરઅરવિંદો ઘોષ
(2) ગોરારવિન્દ્રનાથ ટાગોર
(3) ગીતા રહસ્યબાળ ગંગાધર ટીળક
(4) ડીસ્કવરી ઓફ ઈન્ડિીયાજવાહર લાલ નેહરૂ

(A) 1, 2 અને 3

(B) 1, 2 અને 4

(C) 2, 3 અને 4

(D) 1, 2, 3 અને 4

જવાબ : (D) 1, 2, 3 અને 4

(275) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા ‘‘New lamps for old” કે જે 1893-94 માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા.

(A) બિપીન ચંદ્ર પાલ

(B) અરવિંદ ઘોષ

(C) અશ્વીની કુમાર

(D) બાલ ગંગાધર ટિલક

જવાબ : (B) અરવિંદ ઘોષ

(276) ઈ.સ.1631માં તાજમહાલ બાંધવાની શરૂઆત થઈ હતી, તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતું?

(A) 1632

(B) 1640

(C) 1645

(D) 1653

જવાબ : (D) 1653

(277) ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઈ હતી?

(A) 1855

(B) 1857

(C) 1860

(D) 1875

જવાબ : (B) 1857

(278) ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો?

(A) વેલેસ્લી

(B) વોરન હેસ્ટિંગ

(C) ડેલહાઉસી

(D) કેનિંગ

જવાબ : (B) વોરન હેસ્ટિંગ

(279) ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ?

(A) વેલેસ્લી

(B) ડેલહાઉસી

(C) વોરન હેસ્ટિંગ્સ

(D) વિલિયમ બેન્ટિક

જવાબ : (B) ડેલહાઉસી

(280) હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે કયાં જોવા મળે છે?

(A) પંજાબ, રાજસ્થાન અને ગુજરાત

(B) પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ

(C) હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી

(D) ગુજરાત, હરિયાણા અને ઉત્તરપ્રદેશ

જવાબ : (A) પંજાબ, રાજસ્થાન અને ગુજરાત

6 Bharat No Itihas Mcq Gujarati (281 To 290)

(281) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ…………..છે.

(A) પંચસિદ્ધાંતિકાર

(B) અષ્ટાંગહૃદય

(C) બ્રહ્મસિદ્ધાંત

(D) લીલાવતી ગણિત

જવાબ : (D) લીલાવતી ગણિત

(282) વીર સાવરકર દ્વારા સ્થાપિત ‘મિત્રમેલાસંસ્થા પછીથી ક્યા નામે ઓળખાય?

(A) આધુનિક ભારત

(B) રાષ્ટ્રીય ભારત

(C) અભિનવ ભારત

(D) આપણું ભારત

જવાબ : (C) અભિનવ ભારત

(283) કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા?

(A) 3

(B) 5

(C) 7

(D) 4

જવાબ : (A) 3

(284) બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ………………….તરીકે ઓળખાય છે.

(A) જાહેર દરખાસ્ત

(B) આધુનિક દરખાસ્ત

(C) ઓગસ્ટ દરખાસ્ત

(D) કોમી દરખાસ્ત

જવાબ : (C) ઓગસ્ટ દરખાસ્ત

(285) ‘શક સંવત’ની શરૂઆત ક્યા ભારતીય મહિનાથી થાય?

(A) કારતક

(B) વૈશાખ

(C) માગશર

(D) ચૈત્ર

જવાબ : (D) ચૈત્ર

(286) દિલ્હી સલ્તનત ઉપર રાજ્ય કરનાર પ્રથમ સ્ત્રી કોણ હતી?

(A) રઝિયા સુલતાન

(B) નુરજહાન

(C) જહાન આરા

(D) સંયુક્તા

જવાબ : (A) રઝિયા સુલતાન

(287) મહમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા?

(A) અલબરૂની

(B) ઈબ્નબતૂતા

(C) ફિરદૌસ

(D) ફૈઝી

જવાબ : (A) અલબરૂની

(288) નીચેનામાંથી કયુ જોડકું યોગ્ય નથી?

(A) કાલિદાસ = રઘુવંશ

(B) વિશાખા દત્ત = મુદ્રારાક્ષસ

(C) વિષ્ણુ શર્મા = પંચતંત્ર

(D) ગાંધીજી = ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા

જવાબ : (D) ગાંધીજી = ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા

(289) દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે ‘‘કર્ણાટક વિગ્રહનામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા?

(A) 4

(B) 3

(C) 2

(D) 1

જવાબ : (B) 3

(290) ‘‘ગદર પાર્ટીની સ્થાપના કયા દેશમાં કરવામાં આવતી હતી?

(A) જાપાન

(B) જર્મન

(C) અમેરિકા

(D) અફધાનિસ્તાન

જવાબ : (C) અમેરિકા

6 Bharat No Itihas Mcq Gujarati (291 To 300)

(291) સ્વતંત્ર ભારતના પ્રથમ અને એક માત્ર ભારતીય, ગર્વનર જનરલ કોણ હતા?

(A) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

(B) ગોવિંદ વલ્લભ પંત

(C) લોર્ડ માઉન્ટ બેટન

(D) સી. રાજગોપાલચારી

જવાબ : (D) સી. રાજગોપાલચારી

(292) ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે?

(1) સરદાર વલ્લભભાઈ પટેલ
(2) શ્રી વી.પી. મેનન
(3) શ્રી જવાહરલાલ નેહરૂ
(4) લાલા લજપતરાય

(A) 1 અને 2

(B) 2 અને 3

(C) 3 અને 4

(D) 4 અને 1

જવાબ : (A) 1 અને 2

(293) પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી?

(A) ટીન

(B) એલ્યુમિનીયમ

(C) પારો

(D) ગંધક

જવાબ : (B) એલ્યુમિનીયમ

(294) નીચે દર્શાવેલ પ્રારંભિક ભારતીય શહેરો પૈકી ક્યા શહેરનો સંબંધિત સંબંધ બુદ્ધના જીવન સાથે ન હતો?

6 Bharat No Itihas Mcq Gujarati (ભારતનો ઈતિહાસ MCQ) (2)

(A) ચંપા

(B) સાકેત

(C) પાટલીપુત્ર

(D) કૌસંબી

જવાબ : (C) પાટલીપુત્ર

(295) દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ) ની રચના નીચેના પૈકી કોણે કરી હતી?

(A) મુહમ્મદ-બીન તુઘલક

(B) અલાઉદ્દીન ખીલજી

(C) ગ્યાસુદ્દીન તુઘલક

(D) ફીરૂઝ તુઘલક

જવાબ : (A) મુહમ્મદ-બીન તુઘલક

(296) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે?

(A) કુતુબ મિનાર

(B) કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ

(C) ઈલ્યુમીશનો ગુંબજ

(D) ઉપર પૈકી એકપણ નહીં

જવાબ : (B) કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ

(297) મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા માટે ક્યા સુલ્તાને સૌપ્રથમ વખત ‘Famine Code’ બનાવેલ હતો?

(A) બલ્બન

(B) અલાદ્દીન ખીલજી

(C) મુહમ્મદ બિન તુઘલક

(D) ફિરૂઝ તુઘલક

જવાબ : (C) મુહમ્મદ બિન તુઘલક

(298) ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી?

(A) જ્યોતિષશાસ્ત્ર

(B) તબીબી શાખાની યુનાની પધ્ધતિ

(C) બાગાયત વિદ્યા

(D) ગણિત શાસ્ત્ર

જવાબ : (B) તબીબી શાખાની યુનાની પધ્ધતિ

(299) મુગલ સામ્રાજ્યના પેટા વિભાગોની ઉતરતા ક્રમમાં ગોઠવણી અનુસાર ક્યો વિકલ્પ સાચો છે?

(A) સુબાહ, માક્તા, પરંગણા

(B) શીક, મુક્તા, પરગણા

(C) સુબાહ, સરકાર, પરગણા

(D) સુબાહ, આમીલ, સરકાર

જવાબ : (C) સુબાહ, સરકાર, પરગણા

(300) ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શીયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે?

(A) રામાયણનો

(B) મહાભારતનો

(C) અથર્વવેદનો

(D) રાજતરંગિણીનો

જવાબ : (B) મહાભારતનો

Also Read :

ભારતનો ઈતિહાસ MCQ
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ
ગુજરાતનો ઈતિહાસ MCQ

References

Top Articles
Latest Posts
Article information

Author: Msgr. Refugio Daniel

Last Updated: 06/01/2024

Views: 5493

Rating: 4.3 / 5 (54 voted)

Reviews: 85% of readers found this page helpful

Author information

Name: Msgr. Refugio Daniel

Birthday: 1999-09-15

Address: 8416 Beatty Center, Derekfort, VA 72092-0500

Phone: +6838967160603

Job: Mining Executive

Hobby: Woodworking, Knitting, Fishing, Coffee roasting, Kayaking, Horseback riding, Kite flying

Introduction: My name is Msgr. Refugio Daniel, I am a fine, precious, encouraging, calm, glamorous, vivacious, friendly person who loves writing and wants to share my knowledge and understanding with you.